અનદીસવા ફૂટબોલ નાયક

અનદીસવાએ જોયું કે છોકરાઓ ફૂટબોલ રમતા હતા. તેને પણ રમવું હતું. તેને ગુરુ ને પૂછ્યું કે એ પણ રમી શકે?

1

ગુરુએ હાથો કબ્જો પર રાખ્યા અને કીધું કે "આ નિશાળે ખાલી છોકરાઓ ફૂટબોલ રમી શકે".

2

છોકરાઓ એ કીધું કે તે નેટબોલ રમવા જાયે. તેઓએ કીધું કે નેટબોલ છોકર્યું માટે હોય અને ફૂટબોલ છોકરાઓ માટે. અનદીસવા તો ગુસે થઈ ગયી.

3

આવતા દિવસે એક મોટો ફૂટબોલ મેચ હતો. ગુરુ ને વાંધો હતો કારણ કે તેનો શ્રેષ્ઠ ખેલાડી બીમાર હતો અને રમી નતો શકતો.

4

અનદીસવાએ ગુરુ પાસે ભાગ્યઈ અને માંગ્યું કે તે એને રમવા દીયે. ગુરુ પેચ માં હતો. પછી, તે અનદીસવાને રમવા દીધી.

5

મેચ મુશ્કેલ હતો. અર્ધો સમય પર કોઈ એ ગોલ નતો માર્યો.

6

બીજો અર્ધો સમય માં એક છોકરો એ અનદીસવા ને દડો પાસ કર્યું. તે જલ્દી થી ગોલ આગર ગયી. દડો ને જોશથી માર્યું અને ગોલ ઘનયો.

7

જોનાતો નાચવા મંડ્યા. તે દિવસ થિ નિશાળના છોકર્યું ને ફૂટબોલ રમવાની રજા છે.

8

અનદીસવા ફૂટબોલ નાયક

Text: Eden Daniels
Illustrations: Eden Daniels
Translation: Darshan Soni
Language: Gujarati

This story is brought to you by the Global African Storybook Project, an effort to translate the stories of the African Storybook Project into all the languages of the world.

You can view the original story on the ASP website here

Global ASP logo