દાંત

મગર પાસે મોટા દાંત છે.

1

સિંહ પાસે મોટા દાંત પણ છે.

2

ગાય પાસે કઠણ દાંત છે.

3

પક્ષીઓ પાસે દાંત નાથી.

4

ઉંદેળાઓના આગર ના દાંત મોટા હોઇ.

5

શારક પાસે તિક્ષ્ણ દાંત છે.

6

મારી પાસે ઘના દાંત હતા.

7

પણ હવે તો બાધા દાંત નિકળીગયાં.

8

દાંત

Text: Clare Verbeek, Thembani Dladla, Zanele Buthelezi
Illustrations: Kathy Arbuckle
Translation: Darshan Soni
Language: Gujarati

This story is brought to you by the Global African Storybook Project, an effort to translate the stories of the African Storybook Project into all the languages of the world.

You can view the original story on the ASP website here

Global ASP logo