એક દિવસ, એક એકદમ ભુખ્ય મગર હતો.
Había una vez un cocodrilo que tenía mucha hambre.
તે આસ્તે આસ્તે ખાવાનુ ગોતતોતો…
Buscaba comida muy lenta y silenciosamente. Hasta que…
અને વા!!! મગરે કાઇક પકળયું!
¡¡¡Zas!!! ¡El cocodrilo ataca!
તે પછી, મગર નુ પેટ ભરિગ્યું. અને તે ખુશ છે.
Después de eso, ya no tiene hambre, y está muy contento.
તે ખુશ રેસે…પણ ભુખ પાછુ આવ્સે.
Hasta que le vuelve a dar hambre otra vez.