બે નાના હાથ, પકડવા માટે.
Zwei kleine Hände zum Halten.
બે નાના પગ, કુદકા માર્વા માટે.
Zwei kleine Füße zum Schießen.
બે નાના આંખ, જોવા માટે.
Zwei kleine Augen zum Sehen.
બે નાના કાન, સમભ્રાવા માટે.
Zwei kleine Ohren zum Hören.
અને બે પ્રેમિ હાથ, ભેટવાં માટે!
Und zwei liebende Arme zum Umarmen.