એક દિવસ, એક સુખી કુટુંબ હતી.
Il était une fois une famille bien heureuse.
તેઓ એ કોઈ દિવસ ઝગડા ના કર્યા. તેઓ તેના મા બાપ ને ઘર માં અને ખેત માં મદદ કર્યા.
Ils ne se disputaient jamais. Ils aidaient leurs parents à la maison et dans les champs.
પણ આગ પાસે જવા ની રજા નતી.
Mais ils n’avaient pas le droit de s’approcher d’un feu.
બધું કામ રત્ન કરવા નું હતું, કારણ કે તેઓ મીણ થઈ બાળકો હતા!
Ils devaient faire tout leur travail pendant la nuit. Puisqu’ils étaient faits de cire !
પણ એક દિવસ, એક છોકરો ને બહારે તડકા માં જવું તું.
Mais un des garçons désirait se promener au soleil.
એક દિવસ તેને બહુ જવું તું. એના ભાઈઉ એને ચેતવણી આપી…
Un jour son désir était trop puissant. Ses frères l’avertirent…
પણ બહુ મોડું થયું! એ તાપ માં ઓગળી ગયો.
Mais c’était trop tard ! Il fondit au soleil brûlant.
એને જોય ને બીજા મીણ ના બાળકો ઉદાસ હતા.
Les enfants de cire étaient si tristes de voir leur frère fondre.
પણ તેઓ પાસે એક યોજના હતી. તેઓ મીણ માં થી એક પક્ષી બનાવુ.
Mais ils firent un plan. Ils façonnèrent le morceau de cire fondue en oiseau.
પક્ષી ભાઈ લય ને એક ઊંચો પહાડ પર લય ગયા.
Ils apportèrent leur frère l’oiseau jusqu’au sommet d’une montagne haute.
જ્યારે સૂરજ ઉગવા માંડ્યું, એ ગીત ગાયું અને ઉડી ગયો.
Et lorsque le soleil se leva, il s’envola vers la lumière du matin en chantant.