હું કોની માટે વાંચું?
À qui puis-je faire la lecture ?
મારી બહેન સુતી છે.
Ma sœur est en train de dormir.
હું કોની માટે વાંચું?
À qui puis-je faire la lecture ?
મારા માતા અને દાદી કામ કરે છે.
Ma mère et ma grand-mère sont occupées.
હું કોની માટે વાંચું?
À qui puis-je faire la lecture ?
મારા પિતા અને દાદા પણ કામ કરે છે.
Mon père et mon grand-père sont occupés.
હું કોની માટે વાંચું? હું મારા પોતા માટે વાંચીશ.
À qui puis-je faire la lecture ? Je peux me faire la lecture à moi-même !