તેનો પાવડો બહુ તુકો હતો.
Sa houe était trop courte.
તેનો દરવાજો બહુ નીચું હતું.
Sa porte d’entrée était trop basse.
તેનો ખાટલો બહુ ટૂંકું હતું.
Son lit était trop court.
તેની સાઇકલ બહુ નાની હતી.
Sa bicyclette était trop petite.
આ માણસ બહુ લાંબો છે!
Cet homme était trop grand.
તે પાવડો માટે લાંબો હાથો બનાવ્યું.
Il fabriqua un long manche pour sa houe.
તે દરવાજો માટે ઊંચું ચોકઠું બનાવ્યું.
Il agrandit ses portes.
તે એક લાંબો ખાટલો બનાવ્યું.
Il fabriqua un très grand lit.
તેણે મોટી સાઇકલ લીધી.
Il acheta une bicyclette très haute.
તે ઊંચી ખુરસી પર બેઠો અને લાંબો ફોર્ક સાથે ખાધું.
Il s’assit sur une chaise très haute et mangea avec une très grande fourchette.
તે ઘર મૂકી ને મોટા જનગલ માં રેવા ગયો. ત્યાં ઘણા વર્ષો માટે રયા.
Il quitta sa maison et vécut dans une grande forêt. Il vécut pendant de longues années.