返回故事列表
નિશાડ ના કપડા
校服
Clare Verbeek, Thembani Dladla, Zanele Buthelezi
Mlungisi Dlamini, Ingrid Schechter
Darshan Soni
本故事尚未有语音版。
આ ડ્રેસ બહુ લાંબુ છે.
这条裙子太长了。
આ સ્વેટર બહુ મોટુ છે.
这件毛衣太大了。
આ બેગ બહુ મોટુ છે.
这个书包太大了。
આ ટોપિ બહુ નાનુ છે.
这顶帽子太小了。
આ મોજા બહુ ટુકા છે.
这双袜子太短了。
પણ આ જુતા નવા છે.
可是这双鞋子是新的。
…તેના માપ બરાબર છે.
……刚刚合身。
作者: Clare Verbeek, Thembani Dladla, Zanele Buthelezi
插图: Mlungisi Dlamini, Ingrid Schechter
译文: Darshan Soni