હું ઊઠી ને આગ તયાર કરુ.
أَنَا أَسْتَيْقُظُ وَأُشْعِلُ النَارَ.
હું પાણી ઉભ્રાઉ.
أَنَا أَغْلِي القَلِيلَ مِنَ المَاءِ.
હું લાકડી ગોત્વા જાઉ.
أَنَا أُقَطِّعُ حَطَبَ الأَشْجَارِ.
હું માટલી હલાવુ.
أَنَا أُحَرِّكُ الوِعَاءَ.
હું વાસન ધોઉ.
أَنَا أَغْسِلُ الصُّحُونَ.
હું બહુ મેંતી કામ કરુ… મારો ભાઇ કેમ રમ્યાજ રાખે છે?
لِمَاذَا أَعْمَلُ أَنَا بِجِدٍّ…
…بَيْنَما أَخِي مَشْغُولٌ بِاللَّعبِ؟